<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

રાજકોટના યુવા એડવોકેટ જયેશ પારખિયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ તા.૨૧: રાજકોટ બાર એસો.ના સભ્‍ય અને યુવા એડવોકેટ જયેશ પારખિયાનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓ જીવનયાત્રાના ૩૦ વર્ષ પૂર્ણ કરીને ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓએ બી.કોમ, એલ.એલ.એમ. જેવી શૈક્ષણિક ડીગ્રીઓ મેળવેલ છે. તેઓ ગુજરાતની વિવિધ કોર્ટોમાં સિવિલ તથા રેવન્‍યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે. વકીલાતના ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવે છે. સામાજીક સંસ્‍થાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓને જન્‍મદિવસ નિમિતે તેમના મો.નં.૭૭૭૮૮ ૮૯૯૮૫ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(1:44 PM IST)