તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પાન્નુનો કાલે જન્મદિન

રાજકોટઃ જામનગરના નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પાન્નુનો જન્મ તા.૨૨ જુન ૧૯૯૪ ના દિવસે થયેલ કાલે ૩૨માં વર્ષમાં પ્રવેશ કરશે.
તેઓ મુળ દિલ્હીના વતની અને ૨૦૧૮ થી બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ જૂનાગઢમાં મદદનીશ કલેકટર અને નર્મદાના જિલ્લા વિકાસ અધિકારી પદે હતા. મો.૯૯૭૮૪ ૦૬૨૩૫ જામનગર
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
