તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ગુજરાતના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઇ રબારીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના પૂર્વ પંચાયત રાજય મંત્રી અને પાટણના ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી રણછોડભાઇ રબારી (દેસાઇ) નો જન્મ તા. ર૦ જુન ૧૯૪પ ના દિવસે થયેલ આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભાજપના પ્રદેશ મંત્રી તરીકે પણ રહી ચુકયા છે. સંગઠન અને સતા બન્ને ક્ષેત્રના અનુભવી છે.
મો. ૯૮૭૯૭ ૯૦૧૭૯ પાટણ
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
