<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

સુરત ગ્રામ વિકાસના નિયામક એમ.બી. પ્રજાપતિનો જન્‍મદિન

રાજકોટઃ સુરત જિલ્લાના ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એમ.ડી. પ્રજાપતિનો જન્‍મ તા. ર૦ જુન ૧૯૭૩ ના દિવસે થયેલ આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં કચ્‍છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦૨૬૧-૨૭૮૪૪૨૯

મો. ૯૪૨૭૫ ૭૬૦૩૬ સુરત. 

(10:59 AM IST)