News of Friday, 20th June 2025
મોરબીના અધિક કલેકટર એસ.જે. ખાચરનો જન્મદિન
રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં યાદગાર ફરજ

રાજકોટઃ મોરબીના નિવાસી અધિક કલેકટર શ્રી એસ.જે. ખાચરનો જન્મ તા. ર૦ જુન ૧૯૭ર ના દિવસે થયેલ આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી એસ. જે. ખાચર અગાઉ રાજકોટ અને જામનગરમાં મામલતદાર, જૂનાગઢમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, જામનગર અને મોરબીમાં પ્રાંત અધિકારી, ગિર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાજકોટમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને કાર્યકારી નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર રહી ચુકયાં છે.
ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૬૦૧, મો. ૯૯૭૮૬ ૯૧૫૫૩ મોરબી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
