<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

જુનાગઢ કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ જોષીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: શ્રી મનોજભાઈ ભીખાભાઈ જોષી (કોગ્રેસ પ્રમુખ જુનાગઢ શહેર) પૂર્વ ધારાસભ્‍ય  શ્રી ભીખાભાઈ જોષીના સુપુત્ર નો આજે જન્‍મ દિવસ છે. તા. ૧૮/૬/૧૯૭૮ ના રોજ જન્‍મેલા શ્રી મનોજભાઈ આજે ૪૮ મા વર્ષ મા મઁગળ પ્રવેશ કરે છે. રાજકીય વિવિધ હોદ્દા ધરાવનાર શ્રી મનોજભાઈ ને તેમના જન્‍મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્‍છા. તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમનું જીવન દીર્ધાયુ, સુખમય આરોગ્‍યપ્રદ અને આનંદપ્રિય રહે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને સમાજસેવામાં કાયમ તત્‍પર રહે એવી દેવાધિદેવ મહાદેવને હ્‍દય પૂર્વકની પ્રાર્થના સહ જન્‍મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ સહ અભિનંદન. (મો.  ૯૭૧૨૦ ૧૮૮૧૫)

(1:40 PM IST)