તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
રતનપરના ફોટોગ્રાફર જીજ્ઞેશ પ્રજાપતિનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૭: મુળ કસ્તુરબાધામ ત્રંબાના વતની અને હાલ રાજકોટના મોરબી રોડ પર ગવરીદળ પાસે રતનપરમાં સ્થાયી થયેલા યુવા પત્રકાર ફોટોગ્રાફર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે ૩૭મો જન્મદિવસ છે. જીજ્ઞેશ લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત જાગૃત રહે છે અને મોરબી રોડ વિસ્તારની દરેક મોટી ઘટનાઓ વખતે સોૈ પહેલા ઘટના સ્થળે પહોંચી ફોટોગ્રાફી કવરેજ માટે જાણીતા છે. તેને બહોળા મિત્રવર્તુળ, આગેવાનો, મિડીયા મિત્રો તરફથી (૮૨૦૦૭ ૭૧૫૧૩) શુભેચ્છાઓ મળી રહી છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
