તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 12th June 2025
જામજોધપુર તાલુકા રાજપુત સમાજના પ્રમુખ કિશોરસિંહ જાડેજાનો જન્મદિવસ

જામ જોધપરતા.૧૨ તાલુકા રાજપુત સમાજ જામ જોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ જામજોધપુર તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ માકેટીંગ યાર્ડ ના ડાયરેક્ટર જામનગર જિલ્લા અખિલ ભારતીય ક્ષત્રિયમહાસભા ના ઉપપ્રમુખ તેમજ શેઠવડાળા પંથકના વેપારી અગ્રણી કિશોરસિંહ બનેસિંહ જાડેજા નો આજરોજ ૧૨-૬- ૨૦૨૫ નારોજ જન્મ દિવસ હોય રાજકીય સામાજીક અગ્રણી ગધેથડ ગાયત્રી આશ્રમ થી ગુરૂ ભાઈઓસગા સ્નેહી જનો તેમજ મિત્ર મંડળ દ્વારા શુભેચ્છા નો ધોધ વહી રહ્યો છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
