તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
સરકારી વકીલ તથા એડવોકેટ નોટરી મુકેશ પીપળીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧૦: ગુજરાત સરકાર દ્વારા નિમણૂક થયેલ મદદનીશ સરકારી વકીલ તથા કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક થયેલ નોટરી મુકેશ જી. પીપળીયાનો આજરોજ જન્મદિવસ છે. તેઓએ તેમની વકીલાત સને ૨૦૦૧ થી શરૂ કરેલ છે અને છેલ્લા નવ વર્ષથી રાજકોટમાં મદદની સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે અને તેઓએ અનેક કેસોમાં આરોપીઓને સજાઓ કરાવેલ છે તેમજ અનેક આરોપીઓની જામીન અરજીને રદ કરાવેલ છે તેઓ બાર એસોસિએશનમાં બે વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે તેમજ રાજકોટ મીડિયેશન સેન્ટરમાં મીડિયેટર તરીકે સેવા આપે છે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મો. ૯૮૨૪૮૨૬૨૬૬ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
