તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
રાજકોટના પીઆઇ બી.વી. બોરીસાગરનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: રાજકોટમાં એ-ડીવીઝનમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા બી.વી. બોરીસાગરનો આજે જન્મદિવસ છે.
અગાઉ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૧માં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી અણ ઉકેલ ગુન્હાઓના ભેદ ઉકેલનાર અને અસમાજીક પ્રવૃત્તિ ડામી દેવા હંમેશા કાર્યરત રહેતા એવા જાંબાઝ પોલીસ અધિકારીશ્રી બોરીસાગરને જન્મદિન નિમિત્તે મો. નં. ૮૧ર૮ર ૪૮૩૭૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
