તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ટંકારા ચારણ-ગઢવી સમાજના યુવા પ્રમુખ રણજીતભાઈ ભાસળીયાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૧૦: આજ રોજ ટંકારા ગામના ચારણ-ગઢવી સમાજના યુવા પ્રમુખ રણજીતભાઈ ભાસળીયાનો જન્મદિન છે તેઓ પ્રખ્યાત ત્રણ હાટડી વિસ્તારના નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ, ટંકારાની ઉત્સવ સમિતિના સભ્ય, ભાજપ ટીમના સક્રિય કાર્યકર, મિશન નવ ભારતના ટંકારા ગામની ટીમના મહામંત્રી અને હાલમાં જે આર્ય વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમા સંસ્કળતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે રાણાજીના નામથી ઓળખાતા લોકલાડીલા ભાસળીયા રણજીત મહેશભાઈનો જન્મદિવસ હોય લોકો તેમને રૂબરૂ અને ફોનમાં શુભકામનાઓ પાઠવી રહ્યા છે. (મો.૭૫૭૫૦ ૯૯૬૮૭)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
