તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
જુનાગઢનાં ડો. રાહુલભાઇ પંડયાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૯ : સેવા ભાવિ ડોકટર તરીકે ની છાપ ધરાવતા અને કોઈ પણ દર્દી ને ફકત એમની સાથેની વાતચીત દ્વારા જ અડધા સાજા થઈ ગયા હોય એવી નામ ના ધરાવતા ડૉ રાહુલભાઇ એ પંડ્યાનો આજે જન્મ દિવસ નિમિતે અનેક નામી અનામી સેવાકીય સંસ્થા ઓ તેમજ દર્દી નારાયણ તરફથી તેમના મોં. ૯૫૫૮૬૧૩૩૦૦ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
