<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

સંરક્ષણ વિભાગના સંયુકત સચિવ ડો. અજયકુમારનો જન્‍મદિન

 

ગિર સોમનાથના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટ : ભારત સરકારના સંરક્ષણ વિભાગના સંયુકત સચિવ તરીકે કાર્યરત ડો. અજયકુમારનો જન્‍મ તા. ૯ જુન ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગુજરાતના ર૦૦૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ડો. અજયકુમાર મુળ હરિયાણાના વતની છે. ભૂતકાળમાં રાધનપુરમાં મદદનીશ કલેકટર જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથમાં કલેકટર, સ્‍ટેટ ટેક્ષના સ્‍પેશ્‍યલ કમિશનર કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૧૧ર૩૭૮ર૬૯૮, મો. ૯૯૭૮૪ ૦૬૭૩૬ નવી દિલ્‍હી.

(2:29 PM IST)