તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
સાબરકાંઠાના ભાજપના સાંસદ શોભાનાબેન બારૈયાનો જન્મદિન

રાજકોટ : સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રના ભાજપના સાંસદ શ્રીમતી શોભાનાબેન એમ. બારૈયાનો જન્મ તા. ૯ જુન ૧૯૭૩ ના દિવસે થયેલ આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવશે કરેલ છે. તેણી મૂળ માજરા ગામના વતની છે. ગામડાની પ્રાથમિક શાળામાં ૩૦ વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ ગયા વર્ષે ચૂંટણી લડીને સંસદ સભ્ય બન્યા છે. આજે જન્મદિન નિમિત્તે તેમને વ્યાપક શુભેચ્છા મળી રહી છે.
મો. ૯૯૭૯૬ ૯૮૮૩૧ પ્રાંતિ જ.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
