તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
સાવરકુંડલા મુસ્લિમ સિપાહી યુવા અગ્રણી રફીક જાદવનો જન્મ દિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭: સાવરકુંડલા મુસ્લિમ સિપાહી સમાજ ના અગ્રણી અને નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન મુસ્તાકભાઈ જાદવ ને ત્યાં ગત તારીખ ૭..૬.. ૧૯૮૯ ના રોજ જન્મ લેનાર રફિકભાઈ મુસ્તાકભાઈ જાદવ નાના અને દુઃખી માણસો ની સેવા કરવો તે તેમના શોખ નો વિષય છે મુસ્લિમ સિપાહી જાદવ પરિવાર ના પ્રમુખ તરીકે સેવા ઓ બજાવે છે અને યુવા વર્ગ માં રફીક જાદવ નો ભાવ અને પ્રભાવ અને તેમની કામગીરી થી લોકો ખુબ જ ખુશ છે અને તેમની ભારે પ્રશંસા પણ થઈ રહી છે પીર સૈયદ મુનીરબાપુ કાદરી ની સેવાકીય ટીમ માં સામેલ થી નેક કામ કરવા માં તો અગ્રેસર તો છે જ પણ લોકો નેક કામ કરાવવા હાકલ કરે છે સ્વચ્છ અને ઉજળી પ્રતિભા ધરાવતા યુવાન રફીક જાદવ ના જન્મ દિવસ નિમિતે તેમાં યુવા ગ્રુપ સગા સબંધી મિત્રો વર્તુળો શુભેચ્છા આપવા આતુર બન્યા છે તેમનો મોબાઈલ નંબર ૯૭૧૪૧ ૪૪૭૭૧ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
