<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

શહેર કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ નાગજીભાઇ વિરાણીનો જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેર કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ નાગજીભાઇ વિરાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓનું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાં સક્રિય યોગદાન રહ્યું છે. શહેરમાં વોર્ડ ૭ પ્રમુખ તરીકે સેવા આપી છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિ, લોક સંસદ વિચાર મંચ, રાજકોટ શહેર/ જિલ્લા વાલી મહામંડળ, ગુજરાત ખેડૂત એસોસિએશનમાં તેઓની સામેલગીરી નોંધપાત્ર પરિણામો લાવી છે. આજે નાગજીભાઇને તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મો. ૯૮૭૯૪ ૨૪૭૧૮ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે

(2:38 PM IST)