<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ વાધેલાનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૬: નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ (વિનુભાઇ) વાધેલા નો આજે જન્‍મદિવસ તેમના જન્‍મદિવસ દિવસ નિમિત્તે મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવી રહ્યા વિનુભાઈ વાધેલા ધ્રોલ નગરપાલિકાના માં ભારતીય જનતા માથી પાર્ટીના સતત બિજી વખત વોર્ડ નં ૧ માંથી ચુંટાયેલા છે હાલ માં ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ છે આજે વિનુભાઈ ના જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવવા માટે તેમના મોબાઇલ નં:- ૭૬૪૩૮ ૧૧૧૧૧ શુભકામનાઓ આપી રહ્યા છે.

(1:53 PM IST)