<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

જીવન બેંક સોરઠીયાવાડીના બ્રાંચ મેનેજર નયન શાહનો જન્‍મદિવસ

 

રાજકોટઃ જૈનોની સંસ્‍થા, શ્રી મહાવીર જૈન મેરેજ બ્‍યુરોના ઉપપ્રમુખ તથા વિવિધ ધાર્મીક સંસ્‍થા સાથે સંકળાયેલા અને જીવન કોમ. કો.ઓપ. બેંક લિ., સોરઠીયાવાડી શાખાનાં બ્રાંચ મેનેજર નયનભાઇ સી. શાહનો આજે જન્‍મદિવસ છે. તેઓ સ્‍પષ્‍ટવકતા અને જીવદયા પ્રેમી છે. આજે તેમના જન્‍મદિવસે તેઓને શુભકામના વરસી રહેલ છે. (મો ૮૪૬૦૧ ૩૬૦૦૦)

(11:34 AM IST)