તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત એચ. પટેલનો જન્મદિન

રાજકોટ : નવસારી જિલ્લાના વાસંદા મત વિસ્તારના કોંગ્રેસના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનંત હસમુખભાઇ પટેલનો જન્મ તા. ૬ જુન ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વ્યવસાયિક દ્રષ્ટિએ શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ અગાઉ વાંસદા તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ પ્રદેશ કોંગ્રેસ યુવા મોરચાના મંત્રી પદે રહી ચૂક્યા છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે.
મો. ૯૪ર૬પ ૯૦૬૪૬ મુ. ઉનાઇ (વાસંદા)
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
