<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

કોટડાસાંગાણીના હેડ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઇ દુમાદીયાનો જન્‍મ દિવસ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા. ૪ :.. કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયાનો જન્‍મ દિવસ છે. કોટડાસાંગાણી તાલુકામાં ખુબ જ ઓછા સમયમાં લોકચાહના મેળવી અરવિંદભાઇ દુમાદીયાએ અનોખી છાપ ઉભી કરી છે.

તેમજ સામાજિક કાર્યમાં અને ધાર્મિક કામમાં અચૂક સેવાના કાર્યરત છે. તેઓ ૩૭ વર્ષમાં પ્રવેશ કરશે. તેમજ તેમના મો. ૯૬ર૪૯ ૯૮૩૪૮ ઉપર જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(10:43 AM IST)