News of Tuesday, 3rd June 2025
જામનગરના મ્યુ. કમિશનર દિનેશ મોદીનો જન્મદિન

રાજકોટઃ જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિનેશ એન. મોદીનો જન્મ તા. ૩ જુન ૧૯૬૭ના દિવસે થયેલ આજે પ૯માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી ડી. એન. મોદી ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા પુરવઠા અધિકારી, જૂનાગઢમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મ્યુ઼નિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગુડામાં ચેરમેન, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ખેડા અને પોરબંદરમાં જિલ્લા કલેકટર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦ર૮૮-રપપર૩ર૧ મો. ૯૯૭૮૪ ૦ર૯૮૩ જામનગર
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
