News of Saturday, 31st May 2025
કાલે રાજયસભાના સભ્ય બાબુભાઇ દેસાઇનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના રાજયસભાના ભાજપના સભ્ય શ્રી બાબુભાઇ દેસાઇને જન્મ તા. ૧ જૂન ૧૯પ૭ ના દિવસે થયેલ આવતીકાલે ૬૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ કાકરેજથી (બનાસકાંઠા) ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે વખતે તેમણે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ મેળવ્યો હતો. તેઓ પ્રદેશ ભાજપ ગાંસંવર્ધન સેલના સંયોજક રહી ચૂક્યા છે. મૂળ કાંકેરજ તાલુકાના ઉબરી ગામના વતની છે. સેવાકીય ક્ષેત્રે તેમનું મોટુ યોગદાન છે. તેઓ દ્વારકાધીશના પરમ ભકત છે. મો. ૯૯રપ૦ ૦૪૩ર૦ કાકરેજ.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
