<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

રાજકોટના એક સમયના ડે.મ્‍યુ.કમિશનર કાલે વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાનો જન્‍મદિન

રાજકોટઃ વડોદરા જિલ્લા કલેકટર શ્રી અનિલ તુલસીભાઇ ધામેલિયાનો જન્‍મ તા.૨૫ મે ૧૯૮૬ ના દિવસે થયેલ આજે ૪૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર અરવલ્લી અને અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુરમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં.૦૨૬૫- ૨૪૩૩૦૦૦ મો. ૯૯૭૮૪ ૦૬૨૨૪ વડોદરા

(3:56 PM IST)