તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
કાલે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગર જિલ્લાના દહેગામ મતક્ષેત્રના ભાજપના શ્રી બલરાજસિંહ કે. ચૌહાણનો જન્મ તા. રપ મે ૧૯૭૧ ના દિવસે થયેલ. કાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ બી.એ. એલ.એલ.બી. (એડવોકેટ)ની પદવી ધરાવે છે. તેમણે ગાંધીનગરની સિધ્ધાર્થ લો કોલેજમાંથી કાયદાક્ષેત્રની પદવી મેળવી છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. મો. નં. ૯૮રપર ૭૭૧૭ર મુ. પાલુન્દ્રા (દહેગામ)
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
