News of Friday, 23rd May 2025
વિંછીયાના‘અકિલા'ના પત્રકાર પિન્ટુ શાહનો આજે જન્મદિવસ

વિંછીયાઃ તા.૨૩: વિંછીયાના ‘‘ અકિલા''ના પત્રકાર પ્રિન્ટેશ (પિન્ટુ) શાંતિલાલ શાહનો આજે જન્મદિવસ છે. વિવિધ અખબારોમાં જસદણ વિંછીયા વિસ્તારના લોક પ્રશ્નોને કલમ થી વાચા આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
