તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
આદિજાતી વિભાગના ઉપસચિવ જયદેવસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આદિજાતી વિકાસ વિભાગમાં ઉપસચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી જયદેવસિંહ કે.વાઘેલાનો જન્મ તા. ર૧ મે ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૪ર માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મહેકમ, બજેટ, સેવા, આયોજન, તપાસ વગેરેને લગતી કામગીરી સંભાળી રહયા છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૮૪૩૭
મો. ૯૯૭૮૪ ૦૧૪૮૬ ગાંધીનગર
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
