તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
સાવરકુંડલા મુસ્લિમ અગ્રણી હનીફ મુસાનો જન્મદિવસઃ૭૦મુ બેઠું
ગરીબ જેવા દેખાતા એ ગરીબ નથી પરંતુ ગરીબો ના બેલી છે

સાવરકુંડલા તા. ૧૯ :.. મુસ્લિમ અગ્રણી હનિફ મુસાએ કરી ૭૦ માં વર્ષમા એન્ટ્રી કરી છે.
મેમણ મુસાભાઇ શેખાણી જૂની જરી વાળા તરીકે ઓળખાતા જે એકદમ ગરીબ જે ટકનું લાવી ટકનુ ખાતા હતા તેમની ત્યાં ગત તારીખ ૧૯..૫..૧૯૫૬ ના રોજ જન્મ લેનાર હનીફભાઇ શેખાણી જે હનીફ મુસા ના નામ થી ઓળખાઇ છે હનીફ ભાઈ શેખાણી ખુબ જ ગરીબાઈ હતા અને નેક ઈમાનદારી હક્ક નું કમાવું શરાફી ધંધો કરવો આજે હનીફભાઇ મુસાભાઈ શેખાણી નો શોખ ગરીબો. જરૂરિયાત મદો મોતાજ વિગેરે હિન્દુ હોય કે મુસ્લિમ હિન્દુ કે મુસ્લિમ ના તહેવારો માં ગરીબ માણસો ને રોકડ રકમ ચીજ વસ્તુ મીઠાઈ ની સહાય કરે છે અને વાર તહેવાર માં દાન આપવામાં પણ કોય દિવસ પાછી પાની ન કરે અને ઠંડી ની ઋતુ માં ગરમ કપડાં નું વિતરણ કરવું નેક કામ માં સહાય કરવી લોકો ના દુઃખ માં દુઃખી બની મદદ રૂપ.થવું આવી રીત ની સખાવત તે તેમનો શોખ નો વિષય છે દેખાવ માં ગરીબ લાગે છે પરંતુ તેમની સાદગીભરી જીવન ના લીધે કોઈ ફેશન નહિ. (મોબાઈલ નંબર ૯૯૭૮૫ ૮૪૮૩૬)
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
