News of Monday, 19th May 2025
લોધીકાના સેવાભાવી-શિવસેનાના સદસ્ય શૈલેષભાઈ ચૌહાણનો જન્મદિવસ

(સલીમ વલોરા દ્વારા) લોધિકા, તા.૧૯: લોધિકા અગ્રણી વેપારી સરગવાસ છગનલાલ ચુનીલાલ ચૌહાણનો પુત્ર શૈલેષભાઈ ચૌહાણનો આજે ૧૯ તારીખે જન્મદિવસ છે તેમણે ૫૭ વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ લોધિકા શિવસેના સદસ્ય ઉપરાંત સામાજિક સેવાકીયપ્રવળત્તિમાં ભાગ લઈ સેવા કાર્ય કરી રહેલ છે તેઓ ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કરેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, શુભેછકો દ્વારા મો ૯૯૨૪૭ ૭૯૪૩૬ પર શુભેચ્છા વરસી રહેલ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
