તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
અમદાવાદના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના જમાલપુર- ખાડિયા, મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇમરાન યુસુફભાઇ ખેડાવાલાનો જન્મ તા.૧૯ મે ૧૯૬૯ ના દિવસે થયેલ આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે ભૂતકાળમાં એકથી વધુ વખત કોર્પોરેટર તરીકે રહી ચુકયા છે. વસંતરજબ કોમી એકતા સમિતિ, છીપા જમાત કમીટી વગેરે સંખ્યાઓમા઼ તેમનું યોગદાન છે. મો. ૯૩૨૭૪ ૨૬૦૧૭ અમદાવાદ
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
