તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા એડવોકેટ હિમાંશુ શીશાંગિયા

રાજકોટ : યુવા એડવોકેટ અને નોટરી હિમાંશુ શિશાંગિયાએ કાયદાના ક્ષેત્રમાં ખૂબ જ ટૂંકા ગાળામાં આગવું સ્થાન બનાવ્યું છે. રેવન્યુના કાયદાના નિષ્ણાંત છે.
આજે તેમના જન્મદિન નિમિતે તેમના વિશાળ ચાહકવર્ગ તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. વકિલાત ઉપરાંત સામાજિક સેવાના ક્ષેત્રે પણ અગ્રેસર હિમાંશુભાઇની ઓફીસ-ર, શિવધારા એપાર્ટમેન્ટ, અતિથિ ચોક, પંચવટી મેઇન રોડ, એટલે તમામ ક્ષેત્રના લોકો માટે મિલનનું સ્થળ ગણાય છે. હસતો ચહેરો અને ઉમળકાભેર આવકાર તેમની ઓળખ બની ગઇ છે. (મો. ૯૮રપ૮ ૭૭૩૩૧, રાજકોટ)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
