તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
રાજકોટના સેવાભાવી રમેશભાઇ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૭: રાજકોટ રાજગોર સમાજના સેવાભાવી રમેશભાઇ મહેતાનો આજે ૫૩મો જન્મદિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત પૂ. મણીમાં કન્યા સંસ્કાર કેન્દ્ર રાજકોટના પૂર્વ કમિટી મેંમ્બર તથા કોઠારીયા પરિવારના સભ્ય અને પૂર્વ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પ્રચારક સ્વ. દેવશંકરભાઇ મહેતાના પુત્ર અને રાજકોટ શહેરમાં મકાન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરભાઇ રમેશભાઇ દેવશંકરભાઇના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. સમાજ સેવામાં હમેશા તત્પર રહેતા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાય સેવા આપતા રમેશભાઇને જન્મદિન નિમીતે મો.નં. ૯૯૨૫૨ ૯૧૦૮૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
