તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટને જન્મદિન મુબારક
મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટને જન્મદિન મુબારક

રાજકોટઃ અમદાવાદના મણિનગર વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટનો જન્મ તા. ૭મે ૧૯પ૯ના દિવસે થયેલ. આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદ મહાનગરના ભાજપના મહામંત્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂકયા છે. આજે વૃધ્ધાશ્રમમાં આશ્રિતોને ભોજન કરાવીને તેમજ પાર્ટીના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરીને જન્મદિનની સાદગીપૂર્ણ ઉજવણી કરી છે.
મો. ૯૮રપ૦ ૧૩૧ર૬ અમદાવાદ
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
