તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો જન્મદિન

રાજકોટઃ છોટા ઉદેપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાનો જન્મ તા.૧ઃ મે ૧૯૭૧ ના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઅો અગાઉ પાવી જેતપુર માર્કેટયાર્ડમાં ડીરેકટર તરીકે રહી ચૂકયા છે. વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સહિતની સંસ્થાઅોમાં તેમનું મહત્વનું યોગદાન છે. મો. ૯૮૨૫૦ ૩૧૧૭૯ મું બાર (છોટા ઉદેપુર) (૩.૧૧)
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
