News of Thursday, 1st May 2025
મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ ડી. પટેલનો જન્મદિન

રાજકોટ : ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાજપના ધારાસભ્ય શ્રી મુકેશ દ્વારકાદાસ પટેલનો જન્મ તા. ૧ મે ૧૯૬૬ નાં દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં મહેસાણા નગરપાલિકાના સભ્ય, શહેર ભાજપના મહામંત્રી અને પ્રમુખ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. આજે તેમને ચોમેરથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. મો. ૯૮રપ૦ પ૧૦૧૯ મહેસાણા. (૯.૧૪)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
