તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
જુનાગઢના હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢના હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળાનો આજે ૬૬મો જન્મ દિવસ છે.
હાસ્ય રસની દુનિયામાં જેનું પ્રથમ હરોળમાં નામ છે અને દેશ-વિદેશમાં ધરતી પર અનેક સ્થળો એ હાસ્યરસ પિરસનાર અને ભાઇ-ભાઇના સંબોધનથી સૌને આફ્રિન કરતા જીતુભાઇને જન્મદિન નિમિતે મો. ૯૮ર૪૧ ર૩૦૪૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
