<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જામ-જોધપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્‍દ્રભાઈ કડીવારનો આજે જન્‍મ દિવસ

જામ જોધપુર તાલુકા ના વેપારી અગ્રણી તેમજ શહેરની વિવિધ સામાજીક સંસ્‍થા સાથે જોડાયેલ તેમજ જામ જોધપુર નગરપાલિકાના પ્રમુખ પદે અનેક વખત રહી ચુકેલ ભાજપ અગ્રણી નરેન્‍દ્રભાઈ ગોપાલ ભાઈ કડીવાર નો આજરોજ તા. ૨૮-૪-ર૦૨૫ નારોજ જન્‍મ દિવસ હોય શુભેચ્‍છકો સગા તોહી મિત્ર મંડળ દ્વારા શુભેચ્‍છા નો ધોધ વહી રહ્યો છે.

(11:39 AM IST)