તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
રાજકોટના સેવાભાવી ભાવેશભાઈ જોષીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: રાજકોટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી ભાવેશભાઈ જોષીનો આજે જન્મદિવસ છે. અત્યંત સરળ સ્વભાવના અને સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા ભાવેશભાઈનો જન્મનિ નિમિતે (મો.૭૨૮૪૮૫૭૭૨૮) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.(
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
