તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th April 2025
જુનાગઢમાં જીતની હેટ્રિકવાળામાં સાંસદ રાજેષ ચૂડાસમાનો જન્મદિન

રાજકોટ : જુનાગઢના ભાજપના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આજે જન્મ દિવસ છે. આજે ૧૦ એપ્રિલે તેમણે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્મ વર્ષ ૧૯૮ર), તેઓ ત્રીજા વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ ધારાસભ્ય તરીકે પણ રહી ચૂકયા છે.
અત્યંત સરળ સ્વભાવના અને પ્રજાના પ્રશ્ને હમેશા જાગૃત રહી લોક પ્રશ્નો ઉકેલનાર સાંસદ એવા રાજેશભાઇને જન્મદિન નિમિતે રાજકીય સામાજિક આગેવાનો મો. ૯પ૮૬૮ ૩૯૯૯૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
