તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
શ્રેણીકભાઇ દોશીનો જન્મદિવસ જૈન સમાજના યુવા આગેવાન

રાજકોટઃ માંડવી ચોક દેરાસરના કમીટીના સભ્ય અને મહાવીર સ્વામી દેરાસર જાગનાથ ના ટ્રસ્ટી શ્રેણીકભાઇ દોશી નો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ર૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. જૈન સમાજના ચારેય ફિરકાઓના આગેવાનો, શુભેચ્છકો, મિત્રો તરફથી શ્રેણીકભાઇને (મો. ૯૨૬૫૦ ૮૧૦૯૩) શુભેચ્છા મળી રહી છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
