<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

રાજકોટના યુવા એડવોકેટ માધવ બગડાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ : મળતાવડા સ્‍વભાવના યુવા એડવોકેટ માધવ આર. બગડાનો આજરોજ તા. ર૬-૩-ર૦રપના રોજ જન્‍મ દિવસ છે. તેમણે તેમના યશસ્‍વી જીવનના ૩૧ વર્ષ પુર્ણ કરી ૩ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે વકીલાત ક્ષેત્રે પ વર્ષની ઝળહળતી કારર્કીદી સીનીયર એડવોકેટ રોહિતભાઇ પી. મુંગરા, તથા સતિષભાઇ પી. મુંગરા સાથે પુર્ણ કર્યા બાદ તેઓએ રેવન્‍યુ ક્ષેત્રમાં જબરી સફળતા પ્રાપ્ત કરેલ છે. રેવન્‍યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટ માધવ આર. બગડાને તેમના મિત્રો, સ્‍નેહીઓ અને સંબંધીઓ દ્વારા મો. ૭૮૭૪૮ ૭૪રરર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:20 AM IST)