<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજકોટ જીલ્લા યુવા ભાજપ મહામંત્રી દેવ કોરડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ કાગદડી  ગામના પૂર્વ સરપંચ અને રાજકોટ જીલ્લા યુવા ભાજપના મહામંત્રી અને જય વેલનાથ યુવા મંચ ગુજરાતના અધ્‍યક્ષ તેમજ સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિ રાજકોટના પ્રમુખ દેવભાઇ વિનોદભાઇ કોરડીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓનું જીવનના ર૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓનું સમુહલગ્ન,વિદ્યાર્થી સન્‍માન સમારોહ સહિતના કાર્યમાં તેમનું મહત્‍વનું યોગદાન રહયુ છે. સમસ્‍ત કોળી સમાજ તેમજ અઢારેયવરણ  માં સન્‍માનીય સ્‍થાન ધરાવતા દેવભાઇને જન્‍મદિવસે મો. નં. ૬૩૫૧૯ ૬૨૨૦૮ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(3:11 PM IST)