તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
ઉચ્ચ શિક્ષણ નિયામક ગૌરવ દિનેશ રમેશનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી ગૌરવ દિનેશ રમેશ (આઇ.એ.એસ. ર૦૧૭) નો જન્મ તા. રર માર્ચ ૧૯૯૪ ના દિવસે થયેલ આજે ૩ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહારાષ્ટ્રના પુનાના વતની છે. ભૂતકાળમાં ખંભાળિયામાં મદદનિશ કલેકટર અને અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચુકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૧૯૩૬-ગાંધીનગર
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
