News of Saturday, 8th March 2025
સાઉદી અરેબીયાના મહેશકુમાર જોષીનો જન્મદિવસ

જુનાગઢ ,તા,.૮ : જુનાગઢના અકિલાના પત્રકાર સ્વ. સુર્યકાતભાઈ જોષી અને ગીરાબેનના જમાઈ અને ચિ. ઋષિતાના પતિદેવ મહેશકુમાર જોષીનો આજે ૩૫મો જન્મદિવસ છે.
૮ માર્ચ ૧૯૯૦ના રોજ ઘનશ્યામભાઈ ૨૦૧ અંબાશંકરભાઈ જોષી અને શીલાબેનને ત્યાં જન્મેલ મહેશકુમાર બાળપણથી જ અભ્યાસમાં ખુબ હોશીયાર હોય અને તે આપમેળે કેમીકલ એન્જીનીયર તરીકે સાઉદીઅરેબીયાના જુબેલમાં કંપનીમાં ફરજ બજાવે છે. આજે તેમના જન્મ દિન નિમિતે સમગ્ર જોષી પરિવાર વતી જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જોષી કાકા તથા કાકી શ્રીમતી મિતાબેન જોષીએ મહેશકુમારને જન્મદિન નિમિતે મો.નં.૦૯૦૧૬૯ ૪૯૮૬૯ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
