તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
વિઝનરી લીડર, મેનેજમેન્ટ નિષ્ણાંત ડો.ફાધર જોમોન થોમ્માનાનો જન્મદિવસ

રાજકોટ તા.૭: વિઝનીર લીડર અને અદભુત મેનેજમેન્ટ નિષ્ણાંત ડો.ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાવર્ષા થઇ રહી છે. રાજકોટમાં છેલ્લા ૨૫ વર્ષથી વધારે નિષ્ઠાપૂર્વકની સેવા, ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ઉતમ આરોગ્યસેવાથી લઇને ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં ગુણવતાપૂર્વક અને કુશળતાધારિત શિક્ષણકાર્યની અનેક સ્થાયી અસર છોડી છે. તેઓને આંતરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કક્ષા પર મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઘણા એવોર્ડસ મળ્યા છે. તેઓની પ્રેરણાદાયી પહેલો એક તેજસ્વી ભવિષ્ય ઘડી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પર તેઓ શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
