<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ગાંધીનગર એસપી ચિંતન તેરૈયાનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭:.. ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી અને વીવીઆઇપીઓની સિકયુરીટીમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ચિંતન તેરૈયાનો આજે જન્‍મ દિવસ છે.  અત્‍યંત સરળ સ્‍વભાવના અને પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર સાર્થક કરી અને કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતી જાળવી રાખવામાં સતત પ્રશંસનીય કામગીરી બજાવનાર આ યુવાન આઇપીએસને જન્‍મદિન નિમિતે મો. ૯૪૦૮૪ ૬૪૦૪૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:43 PM IST)