તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રેડ એફએમ ૯૩.પ નાં હેડ ધવલ ગોસ્વામીનો આજે જન્મ દિવસ

રાજકોટઃ સુવિખ્યાત અને આસ્થા કેન્દ્ર બની ગયેલ દેવાધીદેવ મહાદેવ એટલે કે રામનાથ મહાદેવ મંદિરનાં મહંતશ્રી શાંતિગીરી ગોસ્વામીના પુત્ર અને રેડીયો ચેનલ રેડ એફએમ-૯૩માં સૌરાષ્ટ્ર કચ્છનાં હેડ ધવલભાઇ ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે તેઓ ન્યુઝ ચેનલ, પ્રિન્ટ મિડીયા અને રેડીયો ક્ષેત્રે છેલ્લા ૧ર વર્ષથી કાર્યરત છે.
રીડીંગ અને ટ્રાવેલીંગ શોખ ધરાવે છે. જીવનના ૩૯ વર્ષ પુર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ૯૮૭૯૫ ૦૩૨૩૩
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
