<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ગુજરાત ખનિજ વિકાસ નિગમના એમ.ડી. રૂપવંતસિંઘનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત ખનિજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી રૂપવંતસિંઘનો (આઇ.એ.એસ. ર૦૦૩) જન્‍મ તા. પ માર્ચ ૧૯૭૯ ના દિવસે થયેલ આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ પંજાબના વતની છે. ભૂતકાળમાં વલસાડ, ભરૂચ અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, ખાણ અને ખનિજ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-૨૭૯૧૩૫૦૧,

મો. ૯૯૭૮૪ ૦૬૭૦૫ ગાંધીનગર.

(2:13 PM IST)