<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

કાલે મુખ્‍યમંત્રીના સચિવ અવંતિકાસિંઘનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના મુખ્‍યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ ઓલખનો જન્‍મ ૧૯૮૧ ના વર્ષની  તા. ૨ માર્ચ થયેલ કાલે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. મુળ પંજાબના હોશીયારપુરના વતની (આઇ.એ.એસ. ૨૦૦૩) છે. ભુતકાળમાં આણંદના જિલ્લા વિકાસ અધિકારી, આણંદ, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, રાજયમાં રોજગાર તાલીમ નિયામક, ટેકનીકલ, શિક્ષણ કમિશનર, મેરીટાઇમ બોર્ડમાં સી.ઇ.ઓ. વગેરે પદ પર રહી ચૂકયા છે. સિધ્‍ધાંતવાદી અને કાબેલ સનદી અધિકારી તરીકે  લોકપ્રિય છે. ફોન. નં. ૦૭૯ ૨૩૨૩૨૬૧૦,

મો. ૯૯૭૮૪ ૦૬૦૮૧ ગાંધીનગર

(1:36 PM IST)