તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
શહેર ભાજપ વોર્ડ નં. ૧૦ના પ્રભારી રઘુ ધોળકીયાનો જન્મ દિવસ

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ નં. ૧૦ ના પ્રભારી અને માલધારી સમાજના આગેવાન એવા શ્રી રઘુભાઇ ધોળકીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનસફરમાં પ૧ વર્ષ પૂર્ણ કરી પર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમાજસેવા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં શીશુકાળથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે.ભાજપમાં છેલ્લા રપ વર્ષથી સેવા આપી રહયા છે. અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા રઘુભાઇએ ભરવાડ સમાજમાં છેલ્લા ર૧ વર્ષથી સમૂહલગ્ન, ક્રિકેટ ટૂનામેન્ટનું આયોજન પણ કરે છે. (મો.૯૮ર૪પ ૪૧૪૧૧) (૩૬-ર)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
