તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
વાંકાનેરના હિતેશ રાચ્છનો આજે જન્મ દિવસ

વાંકાનેર તા. રપ :.. વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ હિતેશ રાચ્છનો આજે જન્મદિન છે તેઓએ ૫૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે જન્મદિવસ નિમિતે સાળગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન તથા આરતી કરીને ધન્યતા અનુભવેલ છે પૂજ્ય ગુરૂજી તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીના આશીર્વાદ ગ્રહણ કરેલ હતા તેવો પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી, પૂજ્ય સુમીરનદાસબાપુના ભક્તજન છે શ્રી વડવાળી મણીધર મોગલ માતાજી કબરાઉ કચ્છ, શ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલ, શ્રી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર સહિત અનેક ધાર્મિક સંસ્થાઓ સંકળાયેલા છે શ્રી ગાયત્રી શકિત પીઠ વાંકાનેરના મહંતશ્રી અશ્વિનભાઈ રાવલે પણ જન્મદિવસ નિમિતે આશીર્વાદ પાઠવેલ હતા. (મો ૯૮૨૫૪ ૪૨૮૫૭) ઉપર સૌ કોઇ શુભેચ્છા પાઠવી રહયા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
